પ્રવાહીના બુંદ માટે દબાણના તફાવતનું સૂત્ર લખો.

Similar Questions

એક યાંત્રિક પંપ વડે નળીના છેડા (મુખ) આગળ બનાવેલ સાબુના પરપોટાનું કદ એ અચળ દરે વધે છે. પરપોટાની અંદરના દબાણનું સમય પરનો આધાર સાચી રીતે દર્શાવતો આલેખ_________ મુજબ આપી શકાય

  • [JEE MAIN 2019]

પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો

$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.

  • [AIIMS 2000]

એક ઊભી ગ્લાસની કેપિલરી ટ્યુબની ત્રિજ્યા $r$ છે અને બંને છેડેથી ખુલ્લી છે. અને અમુક પાણીનો જથ્થો ધરાવે છે. ($T$ પૃષ્ઠતાણ અને $\rho$ ઘનતા). જો $L$ એ પાણીના સ્તંભની લંબાઈ હોય તો $.......$

$1\,cm$ વ્યાસ અને $25 \times {10^{ - 3}}\,N{m^{ - 1}}$ પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાનું અંદરનું દબાણ અને બહારના દબાણનો તફાવત ....... $Pa$ થાય?

  • [AIIMS 1987]